હાલના સમયમાં લોકો રોકાણ કરવા માટે જાગૃતિ થયા છે
ABP Asmita

હાલના સમયમાં લોકો રોકાણ કરવા માટે જાગૃતિ થયા છે



બેંકની જેમ લોકો પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે
ABP Asmita

બેંકની જેમ લોકો પોસ્ટમાં પણ રોકાણ કરી રહ્યા છે



પોસ્ટની આરડી સ્કીમ ખૂબ જ શાનદાર છે
ABP Asmita

પોસ્ટની આરડી સ્કીમ ખૂબ જ શાનદાર છે



તેમાં શાનદાર વ્યાજ મળે છે
ABP Asmita

તેમાં શાનદાર વ્યાજ મળે છે



ABP Asmita

પોસ્ટ ગ્રાહકોને 5 વર્ષ માટે RD સ્કીમ ઓફર કરે છે



ABP Asmita

આ સ્કીમમાં ગ્રાહકોને 6.7 ટકા વ્યાજ મળે છે



ABP Asmita

આ સ્કીમમાં તમે 100 રુપિયાથી રોકાણ શરુ કરી શકો છો



ABP Asmita

આ સ્કીમમાં 12 હજાર રોકાણ કરશો તમે



ABP Asmita

મેચ્યોરિટી પર તમને 8,56,388 રુપિયા મળશે



1 લાખ 35 હજારથી વધુ વ્યાજ મળશે તમને