બેંકની જેમ પોસ્ટમાં પણ લોકો રોકાણ કરે છે



પોસ્ટ ઓફિસમાં ઘણી સારી સ્કીમ હોય છે



પોસ્ટની સ્કીમમાં તમે રોકાણ કરી સારુ વળતર મેળવી શકો છો



પોસ્ટ ઓફિસની મંથલી સ્કીમમાં સારુ વળતર મળે છે



આ યોજના 7.4% ના વ્યાજ દર ઓફર કરે છે



રોકાણનો સમયગાળો પાંચ વર્ષનો છે



તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો



7.4% ના વર્તમાન વ્યાજ દરે રૂ. 9 લાખનું રોકાણ કરો છો



તો તમારી માસિક આવક લગભગ રૂ. 5,550 હશે



આ યોજનામાં ભાગ લેવા માટે એકસાથે રોકાણની જરૂર છે