આજે ડિજિટલ પેમેન્ટનો યુગ છે



ભારત આ મામલે ઘણા દેશો કરતા આગળ નીકળી ગયું છે



MYGovIndia અનુસાર, UPI હવે વધુને વધુ વૈશ્વિક બની રહ્યું છે.



ચાલો જાણીએ કે ભારતીયો કયા દેશોમાં UPI નો ઉપયોગ કરી શકે છે



ફ્રાન્સ



શ્રિલંકા



મોરેશિયસ



સંયુક્ત આરબ અમીરાત (UAE)



સિંગાપુર



નેપાળ