હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફ્રાન્સ ટોપ પર છે.

ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે

દક્ષિણ કોરિયા અને સિંગાપુર ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાન પર છે

જર્મની, સ્પેન, ઈટાલી, ફિનલેંડ, લક્ઝમબર્ગ, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝર્વેન્ડ ચોથા સ્થાન સ્થાન પર છે

ભારતનો પાસપોર્ટ 2024માં ગત વર્ષની સરખામણીએ એક સ્થાન નીચે આવી ગયો છે.

ભારત 83માં સ્થાને છે અને વીઝા ફ્રી દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે.

પાકિસ્તાન 101 સ્થાન પર છે, પાકિસ્તાની પાસપોર્ટ ધારક 34 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે

અફઘાનિસ્તાન 109માં ક્રમ પર છે, આ દેશના નાગરિકો 26 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે

ઈરાક 110માં ક્રમે છે અને તેના પાસપોર્ટ ધારકો 29 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે

સીરિયા 112માં ક્રમે છે, સીરિયાઈ પાસપોર્ટ ધારક 29 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકે છે