ઓસ્ટ્રેલિયામાં 1988માં પ્લાસ્ટિકની નોટની શરૂઆત થઈ હતી



તે વિશ્વનો એક માત્ર એવો દેશ છે જ્યાં પોલિમર નોટનું ઉત્પાદન થાય છે



1999માં ન્યુઝીલેંડમાં પોલિમર નોટની શરૂઆત થઈ હતી



અહીંયાની કરંસીને બ્રુનેઈ ડોલર કહે છે



વિયતનામમાં પ્લાસ્ટિકની નોટોની શરૂઆત 2003માં થઈ હતી



હાલ અહીં તમામ નોટ પ્લાસ્ટિકની છે



રોમાનિયા એકમાત્ર યુરોપિયન દેશ છે જ્યાં પોલિમર નોટ ચાલે છે



અહીંયાની મુદ્રા રોમેનિયન લેઉં કહેવાય છે



પાપુઆ ન્યુ ગિનીમાં તમામ પ્લાસ્ટિકની નોટ ચાલે છે



પાપુઆ ન્યુ ગિની 1949માં ઓસ્ટ્રેલિયાથી આઝાદ થયું હતું