છેલ્લા ઘણા સમયથી લોકો રોકાણ પ્રત્યે જાગૃત બન્યા છે

પોસ્ટ ઓફિસમાં એક 5 વર્ષ એટલે કે 60 મહિનાની સ્કીમ છે

પોસ્ટની આ સ્કીમનું નામ રેકરિંગ ડિપોઝિટ(RD) સ્કીમ છે

તમે દર મહિને નાની રકમથી પણ તેમાં રોકાણ કરી શકો

RD સ્કીમમાં 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે

RD સ્કીમમાં 2800 મહિને જમા કરો તો 60 મહિના બાદ 31824 વ્યાજ મળે

5 વર્ષ બાદ તમારી પાસે 1,99,824 રુપિયા હશે

જેમાં તમારુ રોકાણ 1,68,000 સામેલ છે

પોસ્ટમાં જમા રકમ એકદમ સુરક્ષિત છે

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)