વૃદ્ધો માટે પેન્શન જ આવકનું મુખ્ય સાધન હોય છે

Published by: gujarati.abplive.com

જોકે અમુક દસ્તાવેજ સમયસર જમા કરવામાં ન આવે, તો પેન્શન અટકી શકે છે.

Published by: gujarati.abplive.com

Life Certificate પેન્શન માટે જરુરી છે

Published by: gujarati.abplive.com

આ દસ્તાવેજ એ સાબિત કરે છે કે પેન્શન લેનાર વ્યક્તિ હજુ જીવિત છે.

Published by: gujarati.abplive.com

સરકાર દર વર્ષે આ પ્રમાણપત્ર માંગે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે પેન્શન યોગ્ય વ્યક્તિને જ મળી રહ્યું છે.

Published by: gujarati.abplive.com

પેન્શનધારકોએ દર વર્ષે 1 નવેમ્બર થી 30 નવેમ્બર વચ્ચે પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાનું હોય છે

Published by: gujarati.abplive.com

પહેલાં આ માટે સરકારી કચેરીઓમાં લાઈનમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ હવે આ પ્રક્રિયા સરળ બની ગઈ છે. તમે ઘરે બેઠા પણ આ કામ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

'જીવન પ્રમાણ' એપની મદદથી મોબાઈલ કે લેપટોપ દ્વારા આધાર કાર્ડ અને બાયોમેટ્રિક વિગતોનો ઉપયોગ કરીને ડિજિટલ રીતે દસ્તાવેજ જમા કરાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

જો તમે 30 નવેમ્બર સુધીમાં તમારું જીવન પ્રમાણ પત્ર જમા નથી કરાવતા, તો તમારી પેન્શનની રકમ રોકી દેવામાં આવી શકે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com