Post Office માં ઘણી બધી બચત યોજનાઓ ચાલે છે

પોસ્ટની સિનિયર સિટિજન સેવિંગ સ્કીમ (SCSS) શાનદાર છે

તેમાં રોકાણ પર વાર્ષિક વ્યાજ 8 ટકાથી વધુ મળી રહ્યું છે

આ સ્કીમ વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે

વરિષ્ઠ નાગરિકો આ યોજનામાં વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે રોકાણ કરી શકે

આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે

પત્ની સાથેના સંયુક્ત ખાતામાં વધુમાં વધુ 30 લાખ રૂપિયા જમા કરી શકો

વધુમાં વધુ 60 લાખ રૂપિયા બે અલગ-અલગ ખાતામાં જમા કરાવી શકાય

5 વર્ષની પાકતી મુદત પછી તમે આ એકાઉન્ટને વધુ 3 વર્ષ માટે વધારી શકો

તમે દર 3 મહિને 60,150 રૂપિયા અથવા 20,050 રૂપિયા માસિક કમાશો

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)

Published by: gujarati.abplive.com