રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસ સૌથી બેસ્ટ છે

લોકો બેંકની જેમ હવે પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરે છે

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ લાંબા ગાળાની બચત યોજના છે

જે રોકાણકારોને આકર્ષક વળતર અને કર લાભો આપે છે

નાની બચત પણ સમય જતાં મોટી રકમમાં ફેરવાઈ શકે

રોજ 250 રૂપિયાની બચત કરો છો, તો તે 7,500 રૂપિયાની માસિક બચત બરાબર

15 વર્ષમાં તમને PPFમાં રૂ 13,50,000નું રોકાણ કરવામાં મદદ કરશે

વર્તમાન 7.1 ટકાના વ્યાજ દરે તમે 15 વર્ષમાં 10,90,926 રૂપિયાનું વ્યાજ મેળવી શકો

મતલબ કે તમારી કુલ જમા રકમ 24,40,926 રૂપિયા થશે

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો)