જિયો પાસે ઘણા બધા સસ્તા પ્લાન ઉપલબ્ધ છે

માત્ર કોલિંગના પણ સસ્તા પર જિયો પાસે છે

યૂઝર્સ સસ્તામાં પોતાની પસંદગી પ્લાન મેળવી શકે છે

જિયો પાસે કોલિંગનો શાનદાર રિચાર્જ પ્લાન છે

જિયોનો આ પ્લાન 84 દિવસનો છે જેની કિંમત 448 રુપિયા છે

84 દિવસના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે

આ પ્લાનમાં SMSનો લાભ મળે છે

જિયોના આ પ્લાનમાં ડેટા એક્સેસ નથી મળતું

ડેટા માટે તમે બીજો પ્લાન પસંદ કરી શકો

આ પ્લાન જિયો પોર્ટલ પર લિસ્ટેડ છે