મ્યુચ્યુઅલ ફંડ SIP શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરે છે



આજકાલ લોકો SIPમાં રોકાણ કરે છે



SIPમાં રોકાણ કરતા પહેલા તમારે અમૂક બાબતોનું ધ્યાન રાખવું



મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે



SIP દ્વારા પૈસા કમાવવા માંગો છો, તો તમારે ધીરજ રાખવી પડશે



મોટી રકમ સાથે SIP શરૂ કરશો નહીં



તમારા મૂલ્યાંકન મુજબ દર વર્ષે SIP રકમ વધારતા રહેવું



તમે તેને 5 અથવા 10 ટકાથી પણ ટોપ કરી શકો છો



અભ્યાસ કરીને સારુ ફંડ પસંદ કરો



SIPમાં લાંબા સમય સુધી રોકાણ કરો



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)