ભારતમાં લગભગ તમામ નોકરીયાત લોકો પાસે પીએફ એકાઉન્ટ હોય છે



તેમાં દર મહિને સેલેરીનો 12 ટકા હિસ્સો જમા થાય છે



આ પૈસાને તમે કેટલાક જરૂરી કામો માટે ઉપાડી શકો છો



કોઈને ઈમરજન્સી સારવાર માટે પૈસા જોઈતા હોય તો



તેઓ પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે



ઘર ખરીદવા માટે તમે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો



મકાનના રિનોવેશન માટે પણ પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે



રિનોવેશન માટે તમે સેલરીના 12 ગણા સુધી એમાઉંટ ઉપાડી શકો છો



હોમ લોનનો ઈએમઆઈ ચૂકવવા માટે પણ પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો



તમારા લગ્ન ઉપરાંત ભાઈ-બહેનના લગ્ન માટે પણ પૈસા ઉપાડી શકો છો