મ્યુચ્યુઅલ ફંડ નાના રોકાણકારો માટે સારું માધ્યમ



મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે



મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો જાણવી જરૂરી



રોકાણ કરતા પહેલા જાણી લો કે તે કયુ ફંડ છે



તમારી જોખમ લેવાની ક્ષમતા અનુસાર સ્કીમ પસંદ કરો



મિડ-કેપ અને સ્મોલ-કેપમાં રોકાણ કરવામાં આવે તો જોખમ વધુ



કોઈપણ ફંડમાં રોકાણ કરતા પહેલા તેની માહિતી મેળવો



જે ફંડમાં જોખમ ઓછુ હોય ત્યાં રોકાણ કરો



રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ લો



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)