એજ્યુકેશન લોન લેતા પહેલા આ 10 બાબતો જરૂર જાણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોનની ચુકવણી અવધિ (Tenure) સારી રીતે સમજો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોરેટોરિયમ પીરિયડ વિશે જાણકારી મેળવવી જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જિસ તપાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેટલી લોન મળશે અને શું શરતો છે તે સમજો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કો-એપ્લિકન્ટની જરૂરિયાત વિશે માહિતી મેળવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોલેજ અને કોર્સ લોન માટે માન્ય છે કે નહીં તે તપાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

EMI શરૂ થવાની તારીખ વિશે સ્પષ્ટતા રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સમયસર ચુકવણીથી ક્રેડિટ સ્કોર સુધરે છે તે યાદ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિવિધ બેંકોની ઓફર સરખાવીને યોગ્ય લોન પસંદ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ