શેરબજારમાં ઇન્વેસ્ટ કરતા પહેલા જાણો આ જોખમો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખોટી કંપનીમાં રોકાણથી મોટું નુકસાન થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બજારની અફવાઓ રોકાણકારોને નુકસાન કરાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આર્થિક મંદી શેરબજારને અસર કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અનુભવ વગરનું ટ્રેડિંગ જોખમી બની શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોભ અને ભયથી લેવાયેલા નિર્ણય નુકસાન કરાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લાંબા ગાળાની રાહ જોવી દરેક માટે સરળ નથી.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફ્રોડ કંપનીઓથી પૈસા ડૂબી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વૈશ્વિક ઘટનાઓ બજાર પર અસર કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગ્ય માહિતી વગરનું રોકાણ ખતરનાક બની શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ