આ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ છે



આ કંપનીના શેરે છેલ્લા એક વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે



એક વર્ષમાં કંપનીનો શેર 100 ટકા સુધી વધ્યો છે



5 વર્ષમાં કંપનીનો શેર 250 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો છે



સોમવારે કંપનીનો શેર સર્વોચ્ચ સપાટી 2836 રૂપિયા પર બંધ થયો



કંપનીએ ચોથા ત્રિમાસિકમાં 14 ટકા ગ્રોથ નોંધાવ્યો છે



કંપનીનો પ્રોફિટ આ દરમિયાન વધીને 471 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે



Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. બજારમાં રોકાણ જોખમને આધીન છે.
રોકાણકાર તરીકે પૈસા લગાવતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો. ABPLive.com કોઈપણ પ્રકારના પૈસા લગાવવાની ક્યારેય સલાહ આપતું નથી