ક્રેડિટ કાર્ડ યુઝ કરવાની સ્માર્ટ ટિપ્સ જાણો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બિલ જનરેટ થયા પછીના દિવસે ક્રેડિટ કાર્ડનો..

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉપયોગ કરવો સૌથી ફાયદાકારક રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ રીતે તમને 45થી 50 દિવસ સુધીનું વ્યાજમુક્ત ક્રેડિટ પિરિયડ મળી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હંમેશા બિલિંગ તારીખ અને ડ્યૂ ડેટ યાદ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડ્યૂ ડેટ પહેલાં સંપૂર્ણ બિલ ચૂકવી દો, જેથી વ્યાજ ન લાગે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્રેડિટ લિમિટના 30%થી વધુ ઉપયોગ કરવાનું ટાળો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માત્ર મિનિમમ પેમેન્ટ કરવાથી વધારાનું વ્યાજ ચૂકવવું પડી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોટા ખર્ચ માટે EMI વિકલ્પ પસંદ કરતા પહેલા વ્યાજદર ચકાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દરેક ટ્રાન્ઝેક્શન માટે SMS અને એપ નોટિફિકેશન ચાલુ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક ઓફર્સનો સમજદારીથી લાભ લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ક્રેડિટ સ્કોર જાળવવા સમયસર પેમેન્ટ કરવું સૌથી જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ