યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે.

નાના-નાના ફેરફારો અને શિસ્તબદ્ધ રોકાણથી જ મોટું ફંડ બની શકે છે.

દર મહિને આવકમાંથી પહેલા બચત અલગ કરો અને પછી બાકીના પૈસા વાપરો.

તમારી આવકના 50% જરૂરિયાત પર, 30% ઈચ્છાઓ પર અને 20% બચતમાં રોકો

અચાનક આવી પડતા ખર્ચ માટે ઓછામાં ઓછું 3 થી 6 મહિનાનું ખર્ચ ફંડ અલગ રાખો.

માસિક સબ્સ્ક્રિપ્શન અને બહાર જમવાના ખર્ચ પર નિયંત્રણ રાખો.

નાની રકમથી મ્યુચ્યુઅલ ફંડ SIP શરૂ કરીને મોટું ફંડ તૈયાર કરો.

ક્રેડિટ કાર્ડનું બિલ સમયસર ભરો જેથી વ્યાજ અને પેનલ્ટીથી બચી શકાય.

યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે