2026માં સૌથી વધુ કમાણી કરાવતા 10 સ્મોલ બિઝનેસ

Published by: gujarati.abplive.com

1. ક્લાઉડ કિચનનો બિઝનેસ 2026માં સૌથી વધુ ડિમાન્ડમાં છે.

Published by: gujarati.abplive.com

2. ડિજિટલ માર્કેટિંગ એજન્સી શરૂ કરીને સારી આવક મેળવી શકાય છે.

Published by: gujarati.abplive.com

3. AI આધારિત સર્વિસ અને કન્સલ્ટિંગનો બિઝનેસ ઝડપથી આગળ વધી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

4. ઓર્ગેનિક ફૂડ અને હેલ્થ પ્રોડક્ટ્સનું વેચાણ નફાકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

5. મોબાઇલ અને લેપટોપ રિપેરિંગનો બિઝનેસ હંમેશા માંગમાં રહે છે.

Published by: gujarati.abplive.com

6. ઓનલાઈન કોચિંગ અને સ્કિલ ટ્રેનિંગ સેન્ટરથી સારી કમાણી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

7. પ્રિન્ટ-ઓન-ડિમાન્ડ અને કસ્ટમ ગિફ્ટ્સનો બિઝનેસ ઝડપથી વિકસી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

8. ઇ-કોમર્સ રિસેલિંગ દ્વારા ઓછા રોકાણમાં બિઝનેસ શરૂ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

9. સોલાર પેનલ ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સની સેવાઓનું માર્કેટ વધી રહ્યું છે.

Published by: gujarati.abplive.com

10. હોમ ક્લીનિંગ અને પ્રોફેશનલ સર્વિસ બિઝનેસની માંગ સતત વધી રહી છે

Published by: gujarati.abplive.com