ફ્રેન્ચાઇઝી બિઝનેસના ફાયદા અને નુકસાન

Published by: gujarati.abplive.com

બ્રાન્ડની ઓળખ હોવાથી ગ્રાહકો ઝડપથી વિશ્વાસ કરે છે.

Published by: gujarati.abplive.com

કંપની તરફથી ટ્રેનિંગ અને બિઝનેસ સપોર્ટ પણ મળે છે.

Published by: gujarati.abplive.com

માર્કેટિંગમાં ઓછો ખર્ચ કરવો પડે છે.

Published by: gujarati.abplive.com

શરૂઆતમાં ફ્રેન્ચાઇઝી ફી અને રોકાણ વધુ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

દરેક નિર્ણય પોતાની મરજીથી લઈ શકાતા નથી.

Published by: gujarati.abplive.com

કંપનીના નિયમો અને ધોરણોનું પાલન ફરજિયાત હોય છે.

Published by: gujarati.abplive.com

નફામાંથી રોયલ્ટી અથવા સર્વિસ ફી ચૂકવવી પડી શકે છે

Published by: gujarati.abplive.com

યોગ્ય સ્થાન અને બ્રાન્ડ પસંદ કરવાથી સફળતાની શક્યતા વધે છે

Published by: gujarati.abplive.com

રોકાણ કરતાં પહેલાં કરારની તમામ શરતો ધ્યાનથી વાંચવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com