નવો બિઝનેસ શરૂ કરો તો આ 10 ભૂલો ક્યારેય ન કરો

Published by: gujarati.abplive.com

માર્કેટ રિસર્ચ કર્યા વગર બિઝનેસ શરૂ ન કરો.

Published by: gujarati.abplive.com

સંપૂર્ણ બિઝનેસ પ્લાન તૈયાર કરવાનું ક્યારેય ભૂલશો નહીં.

Published by: gujarati.abplive.com

જરૂર કરતાં વધુ મૂડી રોકવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ગ્રાહકોની જરૂરિયાતને સમજ્યા વગર પ્રોડક્ટ લોન્ચ ન કરો.

Published by: gujarati.abplive.com

કેશ ફ્લોનું યોગ્ય આયોજન કરવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ડિજિટલ માર્કેટિંગને અવગણવાની ભૂલ ન કરો

Published by: gujarati.abplive.com

કાનૂની નોંધણી અને જરૂરી લાઇસન્સ સમયસર મેળવો.

Published by: gujarati.abplive.com

સ્પર્ધકોની રણનીતિ અને બજાર પર સતત નજર રાખો.

Published by: gujarati.abplive.com

માત્ર નફા પર નહીં, ગ્રાહકના વિશ્વાસ પર પણ ધ્યાન આપો.

Published by: gujarati.abplive.com

ધીરજ રાખો, સફળ બિઝનેસ એક દિવસમાં ઉભો થતો નથી.

Published by: gujarati.abplive.com