આજકાલ લોકો રોકાણ પ્રત્યે જાગૃત બન્યા છે



બેંકોની જેમ જ પોસ્ટમાં પણ FD કરી શકો છો



પોસ્ટમાં 1,2,3 અને 5 વર્ષની FD કરી શકો



પોસ્ટની FDમાં પણ શાનદાર વ્યાજ મળે છે



પોસ્ટમાં 6.9થી લઈ 7.5 ટકા સુધી વ્યાજ મળે છે



પોસ્ટમાં તે TD ટાઈમ ડિપોઝીટ તરીકે ઓળખાય છે



તમે પોસ્ટમાં 1 લાખની 24 મહિના સુધી FD કરો છો



તો તમને 1,07,186 રુપિયા મળશે



2 વર્ષની FD પર 7 ટકા વ્યાજ મળે છે



(હંમેશા રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો)