હાલમાં લોકો પૈસાનું રોકાણ કરવા પ્રત્યે જાગૃત બન્યા છે



મ્યુચ્યુલ ફંડ રોકાણ માટે સારુ માનવામાં આવે છે



SIP લાંબાગાળે સારુ વળતર આપે છે



જોખમો ઘટાડવા માટે ફંડ યોગ્ય રીતે વૈવિધ્યસભર છે તેની ખાતરી કરો



SIP શરૂ કરતા પહેલા નાણાકીય લક્ષ્યો નક્કી કરો



શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવાની ટેવ પાડો



યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું અગત્યનું છે



બજારના વાતાવરણને ધ્યાનમાં લીધા વગર રોકાણ કરવું



જેમ જેમ તમારી આવક વધે તેમ એસઆઈપીની રકમ વધારો



આપેલી જાણકારી ફક્ત માહિતી માટે જ છે રોકાણ પહેલા એક્સપર્ટની સલાહ લો