પોસ્ટમાં રોકાણ કરવું એકદમ સુરક્ષિત છે



બેંકોની જેમ પોસ્ટમાં પણ સારુ વ્યાજ મળે છે



પોસ્ટ ઓફિસમાં પણ ઘણી બચત યોજના ચાલે છે



તમે પોસ્ટમાં રિકરિંગ ડિપોઝીટ કરી શકો છો



પોસ્ટ RDમાં તમે 100 રુપિયાથી રોકાણ કરી શકો



પોસ્ટ RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે



60 મહિના બાદ સ્કીમ મેચ્યોર થાય છે



દર મહિને આ સ્કીમમાં તમે 2500 જમા કરશો



60 મહિના બાદ તમને 1,78,415 રુપિયા મળશે



પોસ્ટ અન્ય ઘણી બચત યોજનાઓ ચલાવવામાં આવે છે