પોસ્ટ ઓફિસ એ રોકાણ માટે સૌથી બેસ્ટ છે



બેંકની જેમ જ પોસ્ટમાં પણ ઘણી સ્કીમ ચાલે છે



પોસ્ટની સ્કીમમાં પણ સારુ વળતર મળે છે



પોસ્ટની RD સ્કીમમાં 100 રુપિયાથી રોકાણ કરી શકો



આરડી સ્કીમમાં 6.7 ટકા સુધી વ્યાજ મળે છે



આ સ્કીમ 5 વર્ષ (60 મહિના)માં મેચ્યોર થાય છે



મહીને 2500 જમા કરો તો 60 મહિના બાદ 1,78,415 રુપિયા મળશે



ઘણા લોકો પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરે છે



બેંકોની જેમ તેમાં પણ સારુ વ્યાજ મળે છે



રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો