પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી સ્કીમ ચલાવવામાં આવે છે જેમાં 5 વર્ષ અથવા 60 મહિનાની RD સ્કીમ છે પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ મળે છે તમે પોસ્ટની આ RD સ્કીમમાં 5 વર્ષ સુધી 5555 મહિને જમા કરો છો તો તમને પાકતી મુદ્દતે 396439 રુપિયા મળશે 5 વર્ષમાં 3,33,300 તમારુ રોકાણ થશે રિટર્ન તરીકે તમને 63,139 રુપિયા મળશે આ સ્કીમમાં તમે પૈસાનું રોકાણ કરી શકો છો જેમાં તમારે પોસ્ટમાં ખાતુ ખોલાવવું પડશે મહિને નાની બચત કરી મોટુ ફંડ ભેગુ કરી શકો છો