આધાર કાર્ડનો મુખ્ય દસ્તાવેજ તરીકે ઉપયોગ થાય છે UIDAI ની સત્તાવાર સાઇટ પર લોગિન કરો My Aadhaar નો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો પછી ડાઉનલોડ આધારનો વિકલ્પ પસંદ કરો એક પેઈજ ખુલશે, તેમાં જરૂરી માહિતી દાખલ કરો કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક કરેલ ફોન નંબર પર OTP આવશે OTP દાખલ કર્યા પછી આધાર ડાઉનલોડ કરો Verify & Download પર ક્લિક કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરો આધારકાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે દરેક સરકારી કામમાં આધારની જરુર પડે છે