ક્રેડિટ અથવા CIBIL સ્કોર મજબૂત રાખવો મહત્વપૂર્ણ છે આ તમારી લોનની ચુકવણીની વિશ્વસનીયતા વધારે છે ક્રેડિટ સ્કોર 300 થી 900 સુધીની છે 300 અને 549 વચ્ચેનો સ્કોર સૌથી ખરાબ 550 થી 700 વચ્ચેનો સ્કોર યોગ્ય ગણવામાં આવે છે સ્કોર ઓછો ન થાય તે માટે એક લોન ચૂકવો અને પછી બીજી લો લાંબા ગાળાની લોન લો, સમયસર ચૂકવણી કરો લોનની ચુકવણી તમારા ક્રેડિટ સ્કોર પર નોંધપાત્ર અસર કરી શકે ક્રેડિટ મર્યાદા કસ્ટમાઇઝ કરો