પોસ્ટ ઓફિસમાં ઘણી સ્કીમ ચાલે છે



બેંકની જેમ તમે પોસ્ટમાં પણ રોકાણ કરી શકો છો



ટાઈમ ડિપોઝિટ TD સ્કીમ છે



આ સ્કીમમાં ગેરંટી સાથે રિટર્ન મળે છે



Post TD સ્કીમમાં 1,2,3 અને 5 વર્ષ રોકાણના વિકલ્પ મળે છે



આ સ્કીમમાં જમા પૈસા 7.5 ટકા વ્યાજ મળે છે



જો તમે 5 વર્ષની FDમાં 15 લાખ જમા કરો છો



તો તમને 6,74,922 વ્યાજ તરીકે મળે છે



5 વર્ષ બાદ તમારી પાસે 21,74,922 ફંડ હશે



રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો