નોકરી સાથે કરી શકાય એવા સાઈડ બિઝનેસ

Published by: gujarati.abplive.com

ફ્રીલાન્સિંગ કરીને લેખન, ડિઝાઇન કે ડિજિટલ સર્વિસ આપી શકો છો.

Published by: gujarati.abplive.com

ઘરે બનાવેલા ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ શરૂ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

ઓનલાઈન ટ્યુશન લઈને તમારી સ્કિલનો ઉપયોગ કમાણી માટે કરી શકો છો.

Published by: gujarati.abplive.com

એફિલિએટ માર્કેટિંગ દ્વારા પ્રોડક્ટ્સ પ્રમોટ કરીને કમિશન મેળવી શકો છો.

Published by: gujarati.abplive.com

ફોટોગ્રાફી કે વીડિયો એડિટિંગ આવડતું હોય તો ફ્રીલાન્સ પ્રોજેક્ટ લઈ શકો છો.

Published by: gujarati.abplive.com

હેન્ડમેડ પ્રોડક્ટ્સ બનાવીને ઓનલાઈન વેચી શકો છો

Published by: gujarati.abplive.com

સોશિયલ મીડિયા મેનેજમેન્ટની સર્વિસ નાના બિઝનેસને આપી શકો છો.

Published by: gujarati.abplive.com

ખાસ કૌશલ્ય હોય તો ઓનલાઈન કોર્સ બનાવીને વેચી શકો છો

Published by: gujarati.abplive.com

સાઈડ બિઝનેસ શરૂ કરતા પહેલાં સમય, રોકાણ વગેરે જરૂર તપાસો.

Published by: gujarati.abplive.com