પોસ્ટ ઓફિસની RD સ્કીમ રોકાણ માટે બેસ્ટ માનવામાં આવે છે

પોસ્ટ ઓફિસમાં તમારુ રોકાણ સુરક્ષિત રહે છે

નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ લોકપ્રિય છે

જેમાં રોકાણ સુરક્ષિત અને સારુ રિટર્ન મળે છે

પોસ્ટ RD સ્કીમમાં 6.7 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે

પોસ્ટ RD સ્કીમમાં 9000 મહિને જમા કરો છો

તો તમને 60 મહિના એટલે કે 5 વર્ષ બાદ 6,42,292 રુપિયા મળે

આ દરમિયાન તમારુ 5,40,000 રોકાણ થયું હશે

તમને રિટર્ન તરીકે 1,02,292 રુપિયા મળશે

કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો