22 એપ્રિલથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં 4 આઈપીઓ લોન્ચ થશે



મેઇન બોર્ડ પર 23 એપ્રિલે જેએનકે ઈન્ડિયાની ઓફર ઓપન થશે



આ આઈપીઓની સાઇઝ 2308 કરોડ રૂપિયા છે



25 એપ્રિલ સુધી ખુલ્લા આઈપીઓની પ્રાઇસ બેંડ 395-415 રૂપિયા છે



એસએમઈ સેગમેંટમાં 22 એપ્રિલે વારયા ક્રિએશંસનો આઈપીઓ ખુલશે



એમ્મોફોર્સ ઓટોટેક અને શિવમ કેમિકલ્સનો ઈશ્યૂ 23 એપ્રિલે ખુલશે



એમ્મોફોર્સ ઓટોટેકના આઈપીઓની સાઇઝ આશરે 54 કરોડ રૂપિયા છે



વારયા ક્રિએશંસ અને શિવમ કેમિકલ્સનો આઈપીઓ 20-20 કરોડનો છે



સપ્તાહ દરમિયાન ગ્રીન હાઈટેક વેંચર્સ, ગ્રિલ સ્પ્લેંડર સર્વિસનું લિસ્ટિગ થશે



હાલ માર્કેટની અનિશ્ચિત ચાલના કારણે રોકાણકારોનો કેવો રિસ્પોન્સ મળે છે તેના પર રહેશે.