પોસ્ટ ઓફિસમાં ઘણી સારી સ્કીમ ચાલે છે

પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વૃદ્ધો માટે સારો વિકલ્પ

સિનિયર સિટીઝન સ્કીમમાં તમને 8.2 ટકા વ્યાજ મળશે

5 વર્ષ સુધી ફિક્સ અમાઉન્ટ ડિપોઝીટ કરવી પડશે

આ સ્કીમમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો

જો તમે 5 વર્ષ માટે આ સ્કીમમાં રૂ. 10 લાખનું રોકાણ કરો છો

પાકતી મુદતના સમયે તમારી પાસે રૂ. 14.28 લાખ હશે

પોસ્ટ ઓફિસ SCSS નો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી વરિષ્ઠ નાગરિકોને નિયમિત આવક પ્રદાન કરવાનો

આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને આવકવેરાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ મળશે

(રોકાણ કરતા પહેલા હંમેશા એક્સપર્ટની સલાહ લો )