પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓમાં બેંકોની તુલનામાં વળતર વધુ હોય છે 5 વર્ષની પોસ્ટ એફડી સ્કીમમાં SBI કરતાં વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે SBI પાંચ વર્ષની FD સ્કીમ 6.5 ટકા રિટર્ન આપે છે SBIમાં વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7.5 ટકા વ્યાજ મળે છે દરેક ઉંમરના લોકોને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે પોસ્ટ ઓફિસ ટીડી એ અન્ય બેંકોની ફિક્સ ડિપોઝિટની જેમ જ છે ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારોને નિશ્ચિત સમયે નિશ્ચિત વળતર મળે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ બેસ્ટ છે લાંબા સમય સુધી રોકાણ કરી તમે સારુ રિટર્ન મેળવી શકો છો