દૂધ એક સુપર ડ્રિન્ક છે

દૂધમાં પ્રોટીન, કેલ્શિમય, ફેટ લેક્ટોસ છે

મધુપ્રમેહમાં દૂધ પી શકાય?

દૂધ ડાયાબિટિશના દર્દી માટે નથી

દૂધ સુગર લેવલ વધારે છે



ડાયાબિટિસના દર્દીઓ આ રીતે પી શકે છે

સવારે ફેટ વિનાનું દૂધ પી શકાય છે

રાત્રે સૂતી વખતે પીવાથી વધશે બ્લડ સુગર