પાણી સ્વાસ્થ્ય માટે જરૂરી છે

રોજનું ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવું જોઈએ

તેનાથી શરીરનું મેટાબોલિઝમ બરાબર રહે છે

ભૂખ ઓછી લાગે છે

સ્કીન પર ગ્લો આવે છે

વજન ઘટાડવામાં મદદ મળે છે

વજન મુજબ પાણી પીવું જોઈએ

વધારે કામ કરતાં લોકોએ રોજનું 10-15 ગ્લાસ પાણી પીવું જોઈએ

જો વધારે કામ ન કરતા હો તો 6 ગ્લાસ પાણી પીવું જોઈએ

જમવાના અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ