શિયાળાનું ઉત્તમ શાક ગાજર




ગાજર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે


વિટામિન A પણ મોટી માત્રામાં જોવા મળે છે.


ગાજર બીટા કેરોટીનો સારો સ્ત્રોત


આંખની રોશની માટે ગાજર ઉપકારક


લાઇકોપીન બ્લોકેજની સમસ્યાથી બચાવે છે


સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ


ફાઈબરથી ભરપૂર ગાજર કબજિયાતને દૂર કરે છે


કેલ્શિયમથી ભરપૂર ગાજર હાડકાને મજબૂત કરે છે