ભોજપુરી સેન્સેશન મોનાલિસાનો એકવાર હૉટ અને ગ્લેમરસ અવતાર

મોનાલિસા

મોનાલિસાએ પુલ કિનારે ગ્લેમરસ પૉઝ આપીને ફોટોશૂટ કરાવ્યુ છે

મોનાલિસા

લાઇટ બ્લૂ પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં મોનાલિસા કેર વર્તાવી રહી છે

મોનાલિસા

એક્ટ્રેસે ગ્લેમરસ પૉઝથી ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધુ છે

મોનાલિસા

સૌથી પહેલા મોનાલિસા બિગ બૉસમાં દેખાઇ હતી. અહીં તેને બૉયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યુ હતુ

મોનાલિસા