ડ્રાયફ્રૂટ્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. વજન ઘટાડવા માટેના પણ 5 ડ્રાયફ્રૂટ કારગર છે ડ્રાયફ્રૂટના સેવસથી ક્રેવિંગથી પણ બચી શકાય છે અખરોટ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે રાતે પાણીમાં પલાળેલા અખરોટ વેઇટલોસમાં કારગર જે મગજમાં હાજર કેમિકલ સેરોટોનિન લેવલને વધારે છે. ફાઇબરથી ભરપૂર પાણી પલાળેલી બદામના અનેક ફાયદા બદામ વજન ઘટાડવામાં સૌથી વધુ મદદ કરે છે વજન ઘટાડવા માટે તમે કાજુ પણ ખાઈ શકો છો મગફળી ખાવાથી શરીરમાં કેલેરી બર્ન થાય છે કિસમિસમાં કેલરી ઘણી ઓછી હોય છે કિસમિસપેટની ચરબી ઘટાડવામાં કારગર છે