ફિલ્મના કેટલાક અભિનેતા રિયલ લાઇફમાં પણ છે હીરો



ફિલ્મના કેટલાક કલાકારોએ ગામડા લીધા છે દત્તક



શાહરૂખ ખાને યૂપીનું ફુલપુર અને રોલી ગામ દત્તક લીઘું છે



ઓડિશામાં 7 ગામડામાં વીજળી પહોંચાડવા માટે ફંડ આપ્યું



મહેશબાબુએ ગંટુર જિલ્લાનું બુરિપાલેમ ગામ દત્તક લીધું છે



આમિર ખાને મહારાષ્ટ્રના તાલ અને કોરેગાંવને દત્તક લીધું છે



આમિર ખાને કચ્છના કેટલાક ગામ પણ દત્તક લીધા છે



પ્રકાશ રાજે આંધ્રપ્રદેશનું કોંડારેડ્ડીપલ્લી ગામ દત્તક લીધું છે



નાના પાટેકરે મરાઠવાડાના 2 ગામને લીધા છે દત્તક