ચાહત ખન્ના માલદીવના પ્રવાસે છે ચાહત ખન્નાએ બ્લેક બિકીનીમાં ફોટો શેર કર્યા આ ફોટો શેર કરીને તેણે સૌ કોઈને ચોંકાવી દીધા તેણે ઇન્સ્ટાગ્રામ પર બહુ સુંદર ફોટોઝ શેર કર્યા આ ફોટોઝમાં તે બહુ ગ્લેમરસ દેખાઈ રહી છે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યાં છે આ ફોટોઝ ચાહતના આ ફોટોઝ પર ફેન્સ કરી રહ્યાં છે કૉમેન્ટ્સ ચાહતે એકથી એક ચડિયાતા ફોટોઝ શેર કર્યા ચાહતે અલગ અલગ પોઝમાં ફોટો પડાવ્યાં