રશ્મિકા મંદાનાની મિલિયન ડોલર સ્માઈલ તેની એક સ્માઈલ પર લાખો યુવાનો ફિદા છે રશ્મિકાને તેના ચાહકો ‘નેશનલ ક્રશ’ કહે છે તેની એક સ્માઈલથી કોઈ પણ યુવાન ઘાયલ થઇ જાય છે સોશિયલ મીડિયામાં રશ્મિકાના ઘણા ફોલોઅર્સ છે રશ્મિકા અવારનવાર સ્માઈલ વાળી તસવીરો શેર કરે છે ઇન્સ્ટાગ્રામ પર રશ્મિકાના 30 મિલિયન ફોલોઅર્સ છે માત્ર સાઉથમાં જ નહીં, બૉલીવુડમાં પણ રશ્મિકા પ્રિય બની છે પુષ્પામાં શ્રીવલ્લીનો રોલ કરી રશ્મિકા ખુબ પ્રખ્યાત થઇ ફેન્સ તેની એક સ્માઈલ માટે રાહ જોઈને બેઠા હોય છે