બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક એટલે પ્રિયંકા

પ્રિયંકા પોતાના હોટ અંદાજ માટે જાણીતી છે

ફિલ્મ દોસ્તાનામાં દેસી ગર્લ ગીતથી દેસી ગર્લનું હુલામણું નામ મળ્યું

પ્રિયંકાના ફોટો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે.

પ્રિયંકાએ બોલીવૂડથી હોલીવૂડ સુધીની સફર કરી

પ્રિયંકા હોલીવૂડની ઘણી ફિલ્મો અને સિરિઝમાં દેખાઈ છે

રેડકાર્પેટ પર પોતાના જલવો બતાવે છે પ્રિયંકા ચોપરા

રેડકાર્પેટમાં પોતાના કપડાં અને લૂક માટે લાઈમલાઈટમાં રહે છે પ્રિયંકા

હોલીવૂડ પોપ સિંગર નિક જોનસ સાથે પ્રિયંકાએ લગ્ન કર્યા

પ્રિયંકા પોતાના ખાસ અંદાજ માટે ફેમસ