ચારોળીનું સેવન આ રોગમાં રામબાણ ઇલાજ

ચારોળીનું સેવન આ રોગમાં રામબાણ ઇલાજ

મીઠાઇને ગાર્નિશ કરતી આ ચારોળી ગુણકારી

ચારોળીના સેવનથી ગજબ થાય છે ફાયદા

ચારોળી શારીરિક નબળાઇને દૂર કરે છે

ચારોળી પાચનતંત્રને મજબૂત બનાવે છે



દૂધમાં ચારોળી ઘૂટીને પીવો

માથાનો દુખાવામાં રાહત આપશે

ઉધરસની સમસ્યમાં પણ ઉપયોગી છે

મઘ સાથે ચારોળી વાટીને ખાવો