ચારુ આસોપાની શાનદાર ડ્રેસિંગ સેન્સ

વેસ્ટર્ન આઉટફિટમાં અદ્ભુત લાગે છે

ચારુ આસોપાને આઉટફિટ્સ સાથે પ્રયોગ કરવાનું પસંદ છે

શોર્ટ ડ્રેસ પહેરવામાં કોઈ સંકોચ નથી

ચારુ તમામ પ્રકારના આઉટફિટ્સમાં અદભૂત લાગે છે

હાલમાં ચારુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.

ચારુ આસોપા પતિ રાજીવ સેન સાથે છૂટાછેડા લેવા માંગે છે

ચારુ આસોપાને રાજીવ પર વિશ્વાસ નથી

રાજીવે ચારુ પર પોતાના પહેલા લગ્ન છુપાવવાનો આરોપ પણ લગાવ્યો છે.