બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા આજે 37 વર્ષની થઈ ગઈ છે.

વર્ષ 1985માં દિલ્હીમાં જન્મેલી ઈશા જલદી ફિલ્મમાં વાપસી કરશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇશા ગુપ્તા હેરા ફેરી 3માં જોવા મળી શકે છે.

ઈશાના ચાહકો ફિલ્મી પડદે તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઇશાએ 'બેબી', 'કમાન્ડો 2', 'રુસ્તમ', 'પલટન' અને 'ટોટલ ધમાલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તે છેલ્લે વેબ સીરિઝ આશ્રમ 3માં જોવા મળી હતી.

તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

ઈશા તેના ફેન્સ માટે દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની કુલ સંખ્યા 13.3 મિલિયન છે.

All Photo Credit: Instagram