ટીવી એક્ટ્રેસ આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે આરાધના તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે આરાધનાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે આરાધના શર્માએ ખૂબ જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો છે. આરાધના શર્માએ તેના કર્વી ફિગરને જોરદાર ફ્લોન્ટ કર્યું છે. આરાધના શર્માની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિવાય આરાધના શર્માએ ઘણા શોમાં કામ કર્યું છે. આરાધના શર્મા રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા'માં જોવા મળી છે. આરાધના શર્મા 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં પણ જોવા મળી છે. All Photo Credit: Instagram