ચાહકો બિગ બોસ 17ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હાલમાં મેકર્સ બિગ બોસની આગામી સીઝનની તૈયારીમાં વ્યસ્ત છે.

આ શોના સ્પર્ધકોને લઇને પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે

ટીવીની રાધા એટલે કે અભિનેત્રી મલ્લિકા સિંહનો બિગ બોસના શો માટે સંપર્ક કરાયો હતો

અભિનેત્રી મલ્લિકાએ બિગ બોસ 17 વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

તેણે કહ્યું હતું કે હા, મને શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હું જઇ રહી નથી

મલ્લિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે બિગ બોસ 17નો ભાગ બનશે નહીં.

'રાધાકૃષ્ણ' શો 21 જાન્યુઆરી 2023ના રોજ બંધ થયો હતો.

એવી અફવાઓ પણ છે કે બિગ બોસ 17નું પ્રીમિયર 30 સપ્ટેમ્બરે કલર્સ ટીવી પર થશે

All Photo Credit: Instagram