સ્ટાર એક્ટ્રે્સ ચેતના પાન્ડે ન્યૂ ઇયર સેલિબ્રેશન માટે અત્યારે વિદેશ ટૂર પર છે આ દરમિયાન ચેતનાએ ફ્લૂ રેડ ડ્રેસમાં ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે ચેતના ડિસેમ્બર બાદ નવા વર્ષની ઉજવણી માટે અત્યારે વિદેશમાં પહોંચી છે ચેતના પાન્ડે કડકડતી ઠંડી વચ્ચે વિદેશમાં વેકેશન ફૂલ્લી એન્જૉય કરી રહી છે આ દરમિયાન ચેતના પાન્ડે રેડ કલરનો ફૂલ લેન્થ કૉટ પહેરેલો દેખાઇ રહ્યો છે લૉન્ગ ઓપન સ્લીમ હેરની સાથે વ્હાઇટ બૂટ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે એક્ટ્રેસ એક્ટ્રેસ વિદેશના રસ્તાંઓ પર એકથી એક ચઢિયાતા પૉઝ કેમેરા સામે આપી રહી છે ફેન્સ ચેતના પાન્ડેની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે