ભોજપુરી સ્ટાર એન્ડ હૉટ ગર્લ નેહા મલિકે આ વખતે બૉલ્ડ ડ્રેસ પહેર્યો છે ભોજપુરી ક્વિન દરરોજ બૉલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને ફેન્સના દિલ ધડકાવી દે છે નેહાએ આ વખતે ક્રિસમસ અને ન્યૂ ઇયર પાર્ટીમાં રેડ ડ્રેસ પહેરીને હૉટ અદાઓ બતાવી હતી નેહા મલિકનું નામ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બૉલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે એક્ટ્રેસે ખુલ્લા વાળ, મદહોશ અદાઓ, હાઇ હીલ્સ સાથે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે નેહા મલિકે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરીને સોશ્યલ મીડિયા પર હંગામો મચાવ્યો છે નેહાએ લેટેસ્ટ ફોટોઝ ક્લિક કરાવતા એકથી એક ચઢિયાતા કિલર પૉઝ આપ્યા છે નેહા મલિકને કેમેરાની સામે પોતાની પાતળી કમર ફ્લૉન્ટ કરતી જોઈ શકો છો ભિનેત્રી નેહા મલિક હંમેશા પોતાના લૂકથી ફેન્સને મદહોશ બનાવે છે તમામ તસવીરો નેહા મલિકાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે